GUJARATI BHAJAN – SAKHI LYRICS
BHAJAN SANTVANI GUJARATI SAKHI BHAJAN SAKHI :1 ગુજરાતી ભજન ભજન સાખીઓઃ1 સુંદર રીતે ગવાયેલી સાખીઓ સાંભળો…. સ્વરઃ હરી ગઢવી સાખીઃ1 સરસ્વતી સુર દિજીયે, ગણપતિ દિજીયે જ્ઞાન, બજરંગી બલ દિજિયે, સદગુરૂ દિજીયે સાન. સાખીઃ2 ગવરી તમારા પુત્રને સૌથી સમરીયે મોર, દિવસે સમરે હાટ વાણીયા અને રાત્રે સમરે ચોર. સાખીઃ3 સદા ભવાની સહાય કરો અને…