RAM RAMKADU JADIYU RE…
RAM RAMKADU JADIYU RE…..SANTVANI BHAJAN ભજન-રામ રમકડું જડિયું રે……. રચનાઃ મીરાબાઇ સંતવાણી – ભજન MP3 FILE ડાઉનલૉડ કરો. CLICK TO DOWNLOAD રામ રમકડું જડિયું રે રાણાજી, મને રામ રમકડું જડિયું….મને રામ રમકડું જડીયું (1) રુમ ઝુમ કરતું મારે મંદિર પધાર્યુ, નહીં કોઇના હાથે ઘડીયું રે..મને રામ રમકડું જડીયું (2) મોટા મોટા મુનિવર મથી મથી થાક્યા,…