BHAJAN LYRICS – RAM SABHA MA AME
BHAJAN LYRICS GUJARATI-RAM SABHA MA AME RAMAVA… ભજન-રામ સભામાં અમે રમવા ને…. રચનાઃ નરસિંહ મહેતા અંહીથી MP3 FILE ડાઉનલૉડ કરો… CLICK TO DOWNLOAD રામ સભામાં અમે રમવા ને ગ્યા તા, પસલી ભરીને રસ પીધો રે, હરીનો રસ પુરણ પાયો…રામ સભામાં (1) પહેલો પિયાલો મારા સદગુરૂએ પાયો, બીજે પિયાલે રંગની હેલી રે, ત્રીજો પિયાલો મારા રોમે-રોમે…