SANTVANI DHAM – BHAJAN SAKHI GUJARATI
GUJARATI SANTVANI SAKHI SAKHI-2 ભજન સંતવાણી સાખીઓઃ2 1. ગુરૂ કહે પૂરબ કો, ચેલા પશ્ચિમ જાય, કહે કબીર વો અચંબા,કબ મિલોગે આય. 2. એક શબ્દ ગુરૂ દેવ કા અને તાકો અનંત વિચાર, થકે મુનિજન પંડિતા ,તાકો વેદ ન પામે પાર. 3. ગુરૂ કર્યો અને ગરજ નહીં, નાખી બુઢા બળદને નાથ, અજ્ઞાની નર અથડાયા કરે,જેમ ધણી…