DHIRE THI VAT CHHEDI NE – SANTVANI GAZAL
DHIRE THI VAT CHHEDI NE – SANTVANI GAZAL ધીરેથી વાત છેડીને વદન પર – ગુજરાતી ગઝલ સંતવાણી રચનાઃ નઝીર દેખૈયા આ ગઝલને અંહીથી સાંભળો. સ્વરઃનારાયણ સ્વામી ધીરેથી વાત છેડીને વદન પર મીટ માંડે છે, વીંઝીને વીંઝણો કોઇ અગન પર મીટ માંડે છે ….. ટેક ખુદાયા ખેર ચાહું છું, સિતારા ચાંદ સુરજની, અગન ઝરતાં નયન આજે,…