SANT TRIKAMDAS NI SAKHI – SANTVANI SAKHI
SANT TRIKAMDAS NI SAKHI – BEST SAKHI ત્રિકમદાસની સાખીઓ રચનાઃ સંત ત્રિકમદાસજી CLICK TO DOWNLOAD BHAJAN MP3 ધારે તેને ઢુકડા, દલ હિણા થી દુર, જે સંતન કી નિંદા કરે, જાહેર પાણીને પૂર…..(૧) ધારે તેને ઢુકડા, દલ હીણા થી દુર, ખીમ સાહેબ કા બાલકા, ભાળ્યા તા ભરપૂર …..(૨) ધારે તેને ઢુકડા, રાખે જે વિશ્વાસ, ખીમ સાહેબ…