SATGURU TAME MARA TARANHAR
SATGURU TAME MARA TARANHAR- BHAJAN – SANTVANI GUJARATI સતગુરૂ તમે મારા તારણહાર – સંતવાણી ભજન રચનાઃડુંગરપુરી SATGURU TAME MARA TARANHAR -આ ભજન ભક્ત કવિ ડુંગરપુરી દ્વારા રચવામાં આવ્યું છે,જેમાં તેઓએ ગુરૂ મહિમા વર્ણવ્યો છે.તેઓ આ સંસાર રૂપી માયાજાળમાંથી છુટવા માટેનો એક રસ્તો સતગુરૂને માને છે.આ જગતમાં ધણી બધી તકલીફો ભરેલી છે ,ત્યારે તેમાં મુક્તિ અપાવનાર…