SATI TORAL NU VAYAK – સતી તોરલનું વાયક
SATI TORAL NU VAYAK – ગુજરાતી ભજન સતી તોરલનું વાયક – PRACHIN GUJARATI BHAJAN રચનાઃસાસટીયા કાઠી આ ભજનને અંહિથી સાંભળો … સ્વરઃ હરસુખગીરી ગોસ્વામી ભજનની લંબાઇઃ 20.51 મિનિટ SATI TORAL NU VAYAK –આ ભજનની રચના સાસટીયા કાઠીએ કરી છે.જે એક સમયે ચોર લુંટારો હતો,પણ સતી તોરલનાં સંસર્ગમાં આવતાંથી તેમાં પરીવર્તન આવ્યું અને પોતે એક સંત…