AJE SAUNE JAY SHREE KRISHNA
SATSANG KIRATN KIRTAN:23 AJE SAUNE JAY SHREE KRUSHNA… કિર્તન ભજન સત્સંગ કિર્તનમાં છેલ્લે ગવાતું કિર્તન આજે સૌને જયશ્રી કૃષ્ણ…… આજે સૌને જયશ્રી કૃષ્ણ,કાલે વેલા આવજો, હરીગુણ ગાવા હરીરસ પીવા,આવે તેને લાવજો. મનમંદિરના ખુણે ખુણેથી,કચરો કાઢી નાખજો, અખંડ પ્રેમ તણી જયોતિને કાયમ જલતી રાખજો. વ્યવહારે તો પુરા રહીને,પરમાર્થમાં રાચજો, સઘળી ફરજો અદા કરીને,સત્સંગ માંહી…