SEVA MARI MANI LEJO-GUJARATI BHAJAN LYRICS
GUJARATI BHAJAN LYRICS SANTVANI -GANESH VANDANA SEVA MARI MANI LEJO….. ભજન-49 સેવા મારી માની લેજો….. સેવા મારી માની લેજો‚ સ્વામી રે સૂંઢાળા રે‚ ગુણપતિ દેવા રે‚ પૂજા મારી માની લેજો‚ સ્વામી રે સૂંઢાળા રે‚ ગુણપતિ દેવા રે ; ખોલો મારા રૂદિયાનાં તાળા‚ તોડો મારા કબુદ્ધિનાં ઝાળાં રે જી… જળ રે ચડાવું…