SHERI VALAVI SAJ KARU GHARE AAVO NE….-
GUJARATI RAS LYRICS GUJARATI RAS:04 SHERI VALAVI SAJ KARU GHARE AAVO NE…. ગુજરાતી રાસ ગીત કૃષ્ણ રાસલીલાનો સુંદર રાસ શેરી વળાવી સજ કરૂ ઘરે આવોને….. શેરી વળાવી સજ કરું ઘરે આવોને, આંગણીયે પથરાવું ફુલ,મારે ઘેર આવોને, શેરી વળાવી સજ કરું ઘરે આવોને……(1) ઉતારા દેશું ઓરડા હરી આવોને, તમને દેશું મેડીનાં મોલ, હરી ઘેર આવોને,…