SHILVANT SADHU NE VARE VARE
SHILVANT SADHU NE VARE VARE -ગુજરાતી ભજન શીલવંત સાધુને વારે વારે નમીએ – અંહિથી આ ભજન સાંભળો શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઇ, જેના બદલે નહીં વર્તમાન, ચિત્તની વૃત્તિ જેની કાયમ નિર્મળી, મહારાજ થયા મહેરબાન …… ટેક શત્રુને મિત્ર જેને એકે નહીં ઉરમાં, જેને પરમારથ સાથે પ્રિત, મન કર્મ વાણીથી વચનમાં રહેવે, રૂડી પાડે એવી…