SHANKAR NU DAMARU BOLE
SHANKAR NU DAMARU BOLE…. GUJARATI DHOON LYRICS ગુજરાતી ધુન-ભજન-ધુન-શંકરનું ડમરૂ બોલે….. ભજન-સંતવાણીની MP3 FILE ડાઉનલૉડ કરો… CLICK TO DOWNLOAD શંકરનું ડમરૂ બોલે છે, રઘુપતિ રાઘવ રાજા રામ… નારદની વિણા બોલે છે, શ્રી મન નારાયણનું નામ…. અર્જુનનું ગાંડીવ બોલે છે, રક્ષા કરજો હે ભગવાન…. શબરીના બોર બોલે છે, પતિત પાવન સીતારામ…. કૃષ્ણની બંસી બોલે છે, રાધે…