SHAMBHU SHARANE PADI – SHIV STUTI
SHAMBHU SHARANE PADI – BHAJAN LYRICS SHAMBHU SHARANE PADI -ભજન સંતવાણી શંભુ શરણે પડી,માંગુ ઘડી રે ઘડી, કષ્ટ કાપો,દયા કરી દર્શન શિવ આપો …. ટેક તમો ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા, હું તો મંદ મતિ,મારી અકળ ગતિ, કષ્ટ કાપો,દયા કરી દર્શન શિવ આપો ….. (1) અંગે ભષ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભુત…