SANTVANI – DHOON : SHREE KRUSHN SHARANAM
KIRTAN – DHOON DHOON:18 SHREE KURSHN SHARANAM MAM…. સુમધુર ધુન કિર્તન-ધુન કમલ કમલ પર મધુકર બોલે…… કમલ કમલ પર મધુકર બોલે, શ્રીકૃષ્ણ શરણં મમ્, ડાળ ડાળ પર પંખી બોલે,શ્રીકૃષ્ણ શરણં મમ્…. વૃંદાવનનાં વૃક્ષો બોલે,શ્રીકૃષ્ણ શરણં મમ્, ગોકુળિયાની ગાયુ બોલે,શ્રીકૃષ્ણ શરણં મમ્…. યમુના કેરી પાળો બોલે,શ્રીકૃષ્ણ શરણં મમ્, શ્યામ ઘેલી ગોપી બોલે,શ્રીકૃષ્ણ શરણં મમ્…….