SHYAM VINA NAHI -શ્યામ વિના નહી કોઇ સગો
SHYAM VINA NAHI KOI – SANTVANI BHAJAN શ્યામ વિના નહી કોઇ સગો….ભજન સંતવાણી રચનાઃ કવિ આલ શ્યામ વિના નહીં કોઈ સગો, આ દુનિયા દેશે દગો રે….. ટેક ખોટા તારા માલ ખજાના, રહેશે નહીં એ થશે રવાના, જમડા આવીને તાણિ જવાના, પકડી તારો પગો….. શ્યામ વિના નહીં… જગાડે સંતો જલ્દી જાગો ભુડા, કામથી છેટા ભાગો, તન…