KIRTAN-SITARAM BOLO VAKHAT VITI
PRABHU BHAJAN KIRTAN KIRTAN:14 SITARAM BOLO VAKHAT VITI……. ભક્તજનો ના કિર્તન કિર્તનની સરવાણી સંતવાણી ધામ બ્લૉગ ઉપર સીતારામ બોલો વખત વીતી જાય છે…. સીતારામ બોલો વખત વિતી જાય છે, આજ બોલું કાલ બોલું,કાલ કેવી થાય છે…સિતારામ બોલો…(1) કમળ ઉપર ભમર બેઠો કમળનો આધાર છે, કમળ કરમાઇ જતા ભમરનો પ્રાણ જાય છે….સિતારામ બોલો…(2) કૈકેયીમાના…