SONAL MA NI AARATI – AARATI SANGRAH
SONAL MA NI AARATI – BEST AARATI આઇ સોનલની આરતી – સંતવાણી આરતી રચનાઃ કવિ આપ CLICK TO DOWNLOAD MP3 જાણે ઉગ્યો મંદિરીયામાં આભ, સોનલ તારી આરતીયે, રમે તારલા નવ લાખ રાસ, સોનલ તારી આરતીયે……ટેક….. વાયરા વસંત ધૂપ થઈને વાય છે, દરિયાના લોઢ તારી આરતીયુ ગાય છે, એ ગાજેગાજે નગારે બારે મેઘ….. સોનલ તારી આરતીયે………