SUKH DUKH MAN MA NA – સુખ દુઃખ મનમાં ન આણીએ
SUKH DUKH MAN MA NA ANIYE – JUNA BHAJAN SANTVANI – PRABHATIYA સુખ દુઃખ મનમાં ન આણીએ-પ્રભાતિયું ભજન રચનાઃ નરસિંહ મહેતા સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં, ટાળીયા તે કોઇનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં…. ટેક નળ રાજા સરખો નર નહીં, જેની દમયંતી રાણી, અર્ધે વસ્ત્ર વનમાં ભમ્યાં, ન મળ્યાં અન્ન ને પાણી……..