TAME BHAVE BHAJI LYO BHAGAVAN
GUJARATI KIRTAN LYRICS KIRTAN:11 TAME BHAVS BHAJI LYO BHAGAVAN….. ગુજરાતી સત્સંગ કિર્તન – સંતવાણી તમે ભાવે ભજી લ્યો ભગવાન…… તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું , કંઇક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. એને દિધેલો કોલ તમે ભુલી ગયા, જુઠી માયાને મોહમાં ફસાઇ ગયા, ચેતો ચેતો શું ભુલ્યા છો ભાન,જીવન થોડું રહ્યું….