THAKAR AMANE MEL MA THELI – SANTVANI
THAKAR AMANE MEL MA THELI-BHAJAN LYRICS GUJARATI ઠાકર અમને મેલમાં ઠેલી – સંતવાણી ભજન રચનાઃ કવિ શ્રી કાગ બાપુ આ ભજનને અંહીથી સાંભળો. સ્વરઃ દલસુખ પ્રજાપતી ઠાકર અમને મેલમાં ઠેલી, તું છો એકલનો બેલી …. જીવન કેને આશરે જઇએ, ઠાકર અમને મેલમાં ઠેલી …… ટેક કાલા ઘેલા અમે તારા કેવાણાં, ને જપીયેં રૂડા તારા જાપ,…