વિઠ્ઠલ વાળું કરવાને વેલા – સંતવાણી થાળ
વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો – ભજનમાં ગવાતો થાળ VITHTHAL VALU KARAVA VELA – SANTVANI THAL SONG CLICK TO DOWNLOAD MP3 SONG વિઠ્ઠલ વાળું કરવાને વેલા આવજો રે, સાથે નાના છોકરાને લાવજો રે…. વિઠ્ઠલ વાળું… મેં તો દૂધ સાકરનો કર્યો શીરો રે, મેં તો તાંબાના ત્રાસમાં ટાઢો કર્યો રે… વિઠ્ઠલ વાળું…. મગને મેથીના કર્યા ઢોકળા…