THAL-PRABHU PURAN KAM PARAM DEVA
GUJARATI BHAJAN LYRICS THAL-02 PRABHU PURAN KAM PARAM DEVA…. થાળ -02 પ્રભુ પૂરન કામ પરમ દેવા….. પ્રભુ પૂરન કામ પરમ દેવા, મારે ઘર આવો ભોજન લેવા….પ્રભુ પૂરન કામ (1) સાધન રહિત છું હું સ્વામિ, ભોજન તૈયાર નથી બહુનામી, યથાશક્તિ જે જમવાનું, તેને આપ માનો અનેક મેવા…પ્રભુ પૂરન કામ (2) બ્રહ્માદિક પદ…