TU KALI NE KALYANI RE MA – PRACHIN GARBO
– તુ કાળીને કલ્યાણી રે માં, જ્યા જોવું ત્યાં જોગમાયા..ટેક તુ તો ભક્તોનાં દુઃખ હરનારી રે, જ્યા જોવું ત્યાં જોગમાયા.. તને ચારે તે યુગમાં વખાણી રે માં , જ્યાં જુવો ત્યા જોગમાયા …. તુને પેલા તે યુગમાં જાણી રે માં, જ્યાં જોવું ત્યાં જોગમાયા …. તું તો શંકર ઘેર પટરાણી રે માં, જ્યાં જોવું ત્યાં…