UPAKARI ENA ATAMA HO – BHAJAN SANTVANI
UPAKARI ENA ATAMA HO – GUJARATI BHAJAN LYRICS ઉપકારી એનો આતમા હો – ભજન ગીત રચનાઃ કવિ દુલા ભાયા કાગ આ ભજનને અંહીથી સાંભળો. સ્વરઃમાયાભાઇ આહિર એ જી ઓલ્યા ઝાડવાં પોતાના ફળ નથી ખાતાં રે, ઉપકારી એના આતમા હો ….. ટેક વનવગડામાં જાતી ઘાસ મુખે ચરતી, એજી ઓલી ગાવડી પોતાના દુધ નથી પીતી રે ,…