UTARO AARATI SHREE KRUSHNA GHARE
BEST AARATI SONG AARATI:04 UTARO AARATI SHREE KRUSHNA GHARE….. સુમધુર આરતી આરતી પાવન પ્રસંગે ગવાતી ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યાં…. ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યાં, માતા જશોદા કુંવર કાન ધરે આવ્યાં. હરખને હુલામણે શામળિયો ઘરે આવ્યાં, ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યાં….. દેવકીના જાયા માતા જશોદાને ધાવ્યા રે, ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યાં….. …