GUJARATI LOK GEET – VENT BHARI NE
LOKGEET SANGRAH GUJARATI LOK GEET -14 VENT BHARI EK VANS NO KATAKO….. લોકગીત સંગ્રહ લોકગીત બ્લૉગ વેંત ભરીને એક વાંસનો કટકો … વેંત ભરીને એક વાંસનો કટકો, એની વાલે વાંસળી ઘડાવી રે, હાલો જોવાને જઇએ…. વેંત ભરીને એક વાંસનો કટકો ગોકુળમા ઘડાવી વાલે,મથુરામાં મઢાવી , જીણે જીણે હિરલે જડાવી રે, હાલો જોવાને જઇએ…. વેંત…