VHALA GANAPATI DADA AVO
GUJARATI KIRTAN LYRICS KIRTAN:22 VHALA GANAPATI DADA AVO…. ગુજરાતી સત્સંગ કિર્તન કિર્તન સંતવાણી વ્હાલા ગણપતિ દાદા આવોને …… આજ મારા આંગણીયા સોહાવો, વ્હાલા ગણપતિ દાદા આવો, મને દેજો દર્શનનો લ્હાવો, વ્હાલા ગણપતિ દાદા આવો…..(1) પ્રેમે તમારું પુજન કરું, ધ્યાન ચિત્તે ધરું, તમે મંગલમૂર્તિ કહાવો, વ્હાલા ગણપતિ દાદા આવો….(2) ગળે ફુલડાની માળા, ભર્યા મોદકના…