વિરપુર જાવું કે સત્તાધાર જાવું – સંતવાણી ધામ
વિરપુર જાવું કે સત્તાધાર જાવું – ગુજરાતી ભજન સંતવાણી ભજન -વિરપુર જાવું કે વિરપુર જાવું કે સત્તાધાર જાવું, હાલ તને હાલ બધે રામ બતાવું …. ટેક જલારામ વસે છે વિરપુરમાં, ગંગા યમુના વહે છે ભરપૂરમાં, ભર્યા અન્નનાં ભંડાર, એનો આવે ન પાર, ઝોળી ઝંડો બતાવું, અયોધ્યામાં જાવું કે નાસિક જાવું….હાલ તને … (1) આપો ગીગો…