માતાજીની ચરજ – આંગણ તલાવડી ને
માતાજીની ચરજ – આંગણ તલાવડી ને એની પાળે રે.. માતાજીની ચરજ -ANGAN TALAVADI NE ENI PALE આંગણ તલાવડીને એની પાળે રે જાબુડો જો, ઇ રે જાબુંડા બાયું મારા અટકા રે ઉકેલે જો ….ટેક ઇરે જાંબુડે બાઇયું મારા ધાર્યા કામ ઉકેલે જો, જગળાની જલણ બેની મારી વારે વેલા આવજો …. આંગણ તલાવડીને એની પાળે રે જાબુડો…