આહિરનાં દુહાઓ – AHIR NA ENDHAN DUHA
આહિરનાં દુહાઓ – સંતવાણી ભજન AHIR NA ENDHAN -DUHA – આહિરનાં દુહાઓ ગુજરાત અને એમાં પણ સૌરાષ્ટ્રમાં એક ખમીરવંતો સમાજ એટલે આહિર સમાજ.જેનો ઇતિહાસ બહુ ઉજ્જવળ છે,તેવાં સમાજે ગુજરાતની સંસ્કૃતિ અને સંસ્કારીતાને જાળવવામાં બહું મોટું યોગદાન આપેલું છે.અને તેવા આહિર સમાજને મુલવતા કેટલાંક દુહાઓ અંહિ આપવામાં આવ્યાં છે. ઘેર કુંઢી દોણા ભરે,જુવારે ઘર છલકાય, દેજે…