KALIYUG NI ENDHANI – કળિયુગની એંધાણી રે
KALIYUG NI AAGAM VANI BHAJAN SANTVANI LYRICS BHAJAN:191 ભજન સંતવાણી દાસ ધીરા રચિત ભજન – કળિયુગની એંધાણી….. આ ભજનને અંહીંથી સાંભળો ….. કલિયુગની એંધાણી રે,ન જોઇ હોય તો જોઇ લ્યો, આ બધી કળિયુગની એંધાણી…ટેક વરસો વરસ દુષ્કાળ પડશે,સાધુ કરશે સુરા પાન, બ્રાહ્મણ માટી ભરખશે,ગાયત્રી ધરે નહી કાન, જોગી ભોગી થાશે રે,બાવા થાશે વ્યભિચારી, આ…