અરજી કરૂ હું માવડી – નવરાત્રી ગીત
અરજી કરૂ હું માવડી – નવરાત્રી ગીત ARAJI KARU HU MAVADI – BEST NAVRATRI SONG રચનાઃપ્રતિક આહિર CLICK TO DOWNLOAD MP3 છંદ રવરાય રવેચી, વાગડ વાળી, પાવાગઢ થી મહાકાળી, મોગલ મછરાળી, મઢડા વાળી આવે સોનલ, સુખકારી આરાસુરવાળી, બહુચર બાળી, ખોડલ આવે ખમકારી, રઢિયાળી જામી રાત નિરાલી, આવો રમવા બિરદાળી…. હે……. કુળદેવી મા તું કચ્છ તણી…