પીર રામદેની આરતી – રામાપીરની આરતી
પીર રામદેની આરતી – ગુજરાતી આરતી – રામદેવપીરની આરતી PIR RAMADE NI AARATI – GUJARATI AARATI LYRICS રચનાઃ હરજી ભાટી CLICK TO DOWNLOAD MP3 પશ્ચિમ ધરામાં પીર મુંજા પ્રગટ્યા, ઘરે અજમલ અવતાર ધરી, પીર રામદેની આરતી…. ટેક લાછાને સગુણા ઉતારે પીર ની આરતી, હરજી ભાટી રુડા ચમર ઢોળે,…. પીર રામદેવ ની આરતી માલ મલિન્દા પીર…