જિંદગીમાં કેટલું કમાણા – ગુજરાતી કિર્તન
જિંદગીમાં કેટલું કમાણા – અણમોલ સત્સંગ કિર્તન ZINDAGI MA KETALU KAMANA – GUJARATI KIRTAN LYRICS રચનાઃ ગોવિંદ ભગત રામાયણી CLICK TO DOWNLOAD MP3 જિંદગીમાં કેટલું કમાણા, જરા સરવાળો માંડજો, સમજુ સજ્જન તમે શાણા, જરા સરવાળો માંડજો …..ટેક મોટર વસાવી તમે બંગલા બનાવ્યા, ફુબ કીધાં એકઠાં નાણાં …. જરા સરવાળો ….. દેશ ફર્યાને તમે વિદેશ વિચર્યા,…