કોણ હલાવે લીમડી – ભાઇ બેનનાં પ્રેમનું ગીત
કોણ હલાવે લીમડી – ભાઇ બેનનું પ્રેમગીત KON HALAVE LIMDI – BHAI BAHEN NA PREM NU GEET રચનાઃલોકગીત CLICK TO DOWNLOAD MP3 લીલી લીલી લીબડી ને શીતળ એની છાંય બેન હિચોડે હિંચતી એ હિંચોવે એનો ભાઈ….. કોણ હલાવે લીમડી ને કોણ ઝૂલાવે પીપળી ભાઈની બેની લાડકી ને ભાઈલો ઝૂલાવે ડાળખી…… લીમડી આજ ડાળ ઝૂલાવે લીંબોડી…