ગુજરાતી ભજન ગીત – જટામાં ગંગાજી અટવાણી
ગુજરાતી ભજન ગીત -JATA MA GANGAJI ATAVANI Click Here To Download-MP3 અંગે અભિમાનને આકાશેથી ઉતરી, પડતા ધોધમાર પાણી, જટામાં ગંગાજી અટવાણી, જટામાં ગંગાજી અટવાણી …. ટેક અવર નદી સમ એના દિલમાંં, જોગીડે મુજને શું જાણી, ત્રિપુરારીનો ગર્વ ઉતારી, પાતાળે લઇ જાઉં તાણી …. જટામાં ગંગાજી ….. અગમ અગોચર જટા વધારી, એની જુગતી શકે ના કોઇ…