GUJARATI LOKGEET SONG -CHANDO UGYO
BEST LOKGEET GUJARATI LOKGEET-07 CHANDO UGYO CHOK MA GHAYAL… ગુજરાતી સંસ્કૃતિનાં ગીતો લોકગીત ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ….. ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં, હે..લેરીડા હરણ્યું આથમી રે,હાલાર શેરમાં અરજણિયા…ચાંદો ઉગ્યો (1) ગાયુ તારી ગોંદરે ઘાયલ ગાયું તારી ગોંદરે, વાછરુ વઢિયારમાં ઝોલા ખાય રે અરજણિયા…ચાંદો ઉગ્યો (2) ભેસું તારી ભાલમાં ધાયલ ભેસું તારી…