JANAM JE SANT NE – જનમ જે સંતને આપે
SUPERHIT GUJARATI BHAJAN BHAJAN:183 JANAM JE SANT NE AAPE JANETA….. દેશી ભજન સંતવાણી ધામ ભજન ગીત જનમ જે સંતને આપે જનેતા….. અંહિથી આ ભજન નારાયણ સ્વામીનાં સ્વરમાં સાંભળો.. જનમ જે સંતને આપે, જનેતા એજ કહેવાયે, અગર દાતા,અગર શૂરો, ગુણો જેના સકળ ગાયે….જનમ જે…. કરણ કુંતા તણો જાયો, બન્યા ભગવાન ભિખારી, કસોટી કરણની કીધી, ખરેખર…