AARATI – JAY JAY JAY GURUDEV
GURUJANO NI AARATI AARATI:01 JAY JAY JAY GURUDEV….. અનમોલ ગુરૂપુજન આરતી ગુરૂ મહિમાની આરતી જય જય જય ગુરૂદેવ….. જય જય જય ગુરૂદેવ,મહાદેવ શુભકારી,ગુરૂ મહાદેવ શુભકારી, ગુરૂમુર્તિ નિહાળી,ગુરૂમુર્તિ નિહાળી,શાંતિ તપધારી,જય દેવ ગુરૂદેવ…(1) ધન્ય દિવસ રૂડો આજ,સદગુરૂ શ્યામ દીઠા,મેં તો સદગુરૂ શ્યામ દીઠા, ઘટ ભીતર અંજવાળા,ઘટ ભીતર અંજવાળા,આનંદ મન દીઠા,જય દેવ ગુરૂદેવ…(2) કોટિક સૂર્ય સમાન,તેજસ્વી મુર્તિ,ગુરૂ…