JOSHI MARA JOSH RE JUO-BHAJAN LYRICS
JOSHI MARA JOSH RE JUO- SANTVANI BHAJAN ભજન-38-JOSHI MARA JOSH RE JUO NE જોષી મારા જોષ રે જુઓ ને…. જોષી મારા જોષ તો જુઓ , અમને કે દાડે મળશે ઘેલો કાન. સુખડા અમારાં વાલા રાઇ તલ જેવડા, અને દુખડાં છે મેરૂ સમાન, અમને કે દાડે મળશે ઘેલો કાન…જોષી મારા…. દુખડાની મારી હુ…