GUJARATI LAGNA GEET – NANAVATI RE SAJAN
BEST LAGNA GEET LAGNA GEET:03 NANAVATI RE SAJAN BETHU MANDAVE…… લગ્નગીત આપણો વારસો લગ્નગીત-03 નાણાવટી રે સજન બેઠું માડવે…… નાણાવટી રે સાજન બેઠું માડવે, લાખોપતિ રે સાજન બેઠું માંડવે….. જેવા ભરી સભાના રાજા,એવા વરરાજાના દાદા, નાણાવટી રે સાજન બેઠું માંડવે ,લાખોપતિ રે સાજન બેઠું માડવે…(1) જેવી ફુલડીયાની વાડી,એવી વરરાજાની માડી નાણાવટી રે સાજન…