હા રે વ્હાલા દ્વારીકાના વાસી – પ્રભાતીયું ભજન
હા રે વ્હાલા દ્વારીકાના વાસી- ભજન સંતવાણી HA RE VHALA DWARIKA NA VASI – PRABHATIYU – SANTVANI BHAJAN રચનાઃ ભક્ત કવિ નરસિંહ મહેતા CLICK TO DOWNLOAD MP3 હા રે વ્હાલા દ્વારિકાના વાસી વહેલા આવજો, તમો રાણી રૂક્ષ્મણી કેરા કંથ, દુષ્ટ દુર્યોધન રે પાપી લાગ્યો પીડવા, ચૌદિશ નિહાળુ તારો પંથ…….. સોડ વાળીને રે શું સૂતો શામળા,…