TU TO CHAUD BHUVAN MA RAHETI – CHARAJ
TU TO CHAUD BHUVAN MA RAHETI – CHARAJ તું તો ચૌદ ભુવનમાં રહેતી – મોગલમાની ચરજ રચનાઃ અલગારી આ ચરજને અંહીછી સાંભળો. સ્વરઃ કિર્તીદાન ગઢવી હે માં લળી લળી પાય લાગુ હે દયાળી દયા માંગુ રે, મોગલ માડી … માઁ તું ચૌદ ભુવન માં રહેતી, ઉડંણમાં આભ લેતી, છોરૂડાને ખમ્મા કે તી રે, મોગલ માડી…