RANGAI JANE RANG MA….. – રંગાઇ જાને રંગમાં
HEMANT CHAUHAN NU BHAJAN BHAJAN:186 RANGAI JANE RANG MA….. સુપરહિટ ગુજરાતી ભજન પ્રખ્યાત હેમંત ચૌહાણના ભજન તું રંગાઇ જાને રંગમાં……. તું રંગાઇ જાને રંગમાં,તું રંગાઇ જાને રંગમાં, સીતારામ તણાં સતસંગમાં,રાઘેશ્યામ તણાં તું રંગમાં, તું રંગાઇ જાને રંગમાં,તું રંગાઇ જાને રંગમાં….. આજે ભજશું, કાલે ભજશું, ભજશું સીતીરામ,પછી ક્યારે ભજીશું રામ, શ્વાસ ખુટશે,નાડી તુટશે, પ્રાણ નહી…