DHOON GUJARATI – RAM RATAN SANJ
DHOON GUJARATI – RAM RATAN SANJ SAVARE…(ધુન – રામ રટણ સાંજ સવારે ) ગુજરાતી ધુન -રામ રટણ સાંજ સવારે….. DHOON GUJARATI – RAM RATAN રામ રટણ સાંજ સવારે,બીક પછી કોની અમારે, પ્રભુ ભજન સાંજ સવારે,બીક પછી કોની અમારે… દુનિયા દો રંગી વ્હાલા ,આજ અને કાલે શું? અંતે એકલા જવાનું ,માયાને મુડી શું? રામ રટણ…