વારી જાઉં રે સુંદર શ્યામ તમારા – રાસ ગરબા
વારી જાઉં રે સુંદર શ્યામ તમારા – રાસની રમઝટ VARI JAU RE SUDAR SHYAM TAMARA – BEST GUJARATI RAS રચનાઃ નરસિંહ મહેતા CLICK TO DOWNLOAD MP3 વારી જાઉં રે સુંદર શ્યામ તમારા લટકાને… ટેક લટકે ગોકુળ ગૌ ચારીને, લટકે વાયો વંશ રે, લટકે જઈ દાવાનળ પીધો, લટકે માર્યો કંસ રે…. વારી જાઉં લટકે જઈ ગોવર્ધન…