AABH MA ZINI ZABUKE-(LOKGEET LYRICS)
AABH MA ZINI ZABUKE VIJALI RE….- LOKGEET BOOK IN GUJARATI ગુજરાતી લોકગીત-આભમાં ઝીણી ઝબુકે વિજળી રે….. AABH MA ZINI ZABUKE આભમાં ઝીણી ઝબુકે વિજળી રે, ઝીણા ઝરમર વરસે મેઘ , ગુલાબી કેમ કરી જાશો ચાકરી રે….આભમાં ઝીણી (1) ભીંજાય હાથીને ભીંજાય ઘોડલા રે, ભીંજાય હાથીનો બેસનાર સુબો, ગુલાબી કેમ કરી જાશો ચાકરી રે….આભમાં ઝીણી…