વારી જતાં દિલને વારી શક્યો નહી – GAZAL
વારી જતાં દિલને વારી શક્યો નહી – BHAJAN – GAZAL વારી જતાં દિલને ,વારી શક્યો નહીં. મરતાને મોતમાંથી,ઉગારી શક્યો નહીં ….. ટેક તારો અગાઢ પ્રેમ જોઇને,લોભાણો હું સર્વદા, મારું ભલું બુરું હું,વિચારી શક્યો નહી ….. વારી જતાં … એક ભુલ છુપાવવા,કિધી ભુલ હજારો, પણ નાની એવી ભુલને,સુધારી શક્યો નહી …. વારી જતાં …. એક રંજ…