શાને કરે છે વિલાપ કાયારાણી – BHAJAN SONG
શાને કરે છે વિલાપ કાયારાણી – સંતવાણી ધામ ભજન શાને કરે છે વિલાપ કાયારાણી, શાને કરે છે વિલાપ રે, તારે ને મારે હવે કાંય નથી, કાયારાણી રે એમ જીવરાજા કહે છે ….. ઘણાં દિવસનો ઘરવાસ આપણે, ઘણાં દિવસનો ઘરવાસ રે, મુકી ન જાવ મને એકલી, જીવરાજા રે એમ કાયારાણી કહે છે….. મમતા મુકી દે માંયલી,…